ફરી મોહબ્બત - 22

(23)
  • 3.8k
  • 4
  • 1.3k

ફરી મોહબ્બત ભાગ : ૨૨"કોણ છે તું??" અનય બરાડ્યો. પણ ડીજેના ઘોંઘાટમાં અનયનો અવાજ પ્રસર્યો નહીં." હું અંકુરનો ફ્રેન્ડ...!! મને જ નહીં. પૂરા ગામમા આઈ મીન પૂરા ફ્રેન્ડ સર્કલમાં તમારી રિલેશનશિપની ચર્ચા છે દોસ્ત...!!" એ કહીને જતો જ હતો ત્યાં જ અનયે એનો હાથ પકડતાં પૂછ્યું, " મને કહેવાનો મતલબ?? તારું એના પાછળનું મોટિવ શું છે?" "મતલબ...!! મતલબ તો તારી આંખ સામે જ ઊભો છે!!" એ નવજુવાન છોકરાએ બંને સાથે ડાન્સ કરતાં ઈવા અને અંકુર સામે આંગળી ચિંદતા કહ્યું. અનયની નજર ઈવા અંકુર પર ગઈ જે ઘણી મસ્તી કરતાં ડાન્સ કરી રહ્યા હતાં."મને તારો શુભચિંતક જ સમજ." એ નવજુવાન એટલું કહીને અંકુર અને