For the first time in life - 1

(157)
  • 13.1k
  • 2
  • 5.4k

Part-1 મુલાકાતનવું શહેર નવી સવાર નવી શરૂઆત નવો ઉમંગ અને ઉત્સાહ અને સપનાઓ પુરા કરવા માટેની એક અમૂલ્ય તક. એમ પણ મારી સવાર ની શરૂઆત ચા અને સાથે Arijit ના Songs થી જ થાય. આમ તો Arijit ના Song ફીલ અપાવી જ દે છે.પણ ચા સાથે તો Arijit Hits different આમ કોઈક એ સાચું જ કીધું છે કે જ્યારે માણસ ને પ્રેમ થાય છે ને ત્યારે તેને બધું જ ગમવા લાગે છે. અને આમ પણ પ્રેમ તો મને પહેલાં થી જ હતો એ પણ એકદમ ના ના એ કોઈ વ્યક્તિ તો નથી છતાં પ્રેમ તો છે. હા એ મારી ચા અનહદ પ્રેમ કરું છું હું