લાઈફ પાર્ટનર - 4

(22)
  • 5.6k
  • 1
  • 2.3k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 4 આપડે આગળ ના ભાગ માં જોયું કે માનવ ને પ્રિયા નો કોલ આવે છે અને તેની સાથેજ માનવ ને ખબર પડી જાય છે કે પ્રિયા કોઈ મોટી મુસીબત માં છે આથી તે ફરી હોટલ વાળી ગલી જવા નીકળે છે હવે આગળ તમારો ફીડબેક મને 7434039539 પર આપો ***************** માનવ અને રાજ તે ગલી માં પહોંચે છે અને વ્યાકુળ નજરે પ્રિયા ક્યાં હશે એ શોધવા માટે તે આમ તેમ જોવા લાગ્યા અને બાઈક ત્યાંજ મૂકી બંને અલગ અલગ દિશામાં શોધવા લાગ્યા ત્યાં માનવે જોયું કે તે લગી માં એક જૂનું મકાન હતું તેના ગાર્ડન માં