પ્રગતિના પંથે - 3 - આનંદ

  • 4.4k
  • 1
  • 1.7k

પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 3 આનંદ I Shital Pathak Assured that the below biographical inspirational story. Is based on an interview with Mr. Anand Upasani. ( Contact no 8511711370) All information and story is based Anand’ different phases of life. Now he is settled in Surat. Anand – My life my way “શ્રી રામ” “ભીડમાં હાજરી નોંધનાર કોઇ મળતું નથી તેનાથી અલગ તરી જવામાં કંઇ નડતું નથી, ફર્ક છે માત્ર સાહસ અને જાત પરના વિશ્વાસનો, નહિંતર આ સમાજ પણ અજાણ્યા કહેવામાં શરમાતું નથી.” આનંદ ઉપાસની...... આ વ્યક્તિ છે જેણે ઉપરોક્ત એક એક શબ્દને જીવ્યો છે. જીવનમાં કશું જ બાકી નથી