બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 9

  • 3.6k
  • 1
  • 1.6k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (9) હું ક્લાસમાં ઘૂસ્યો. અને અંદર જઈને ચોંકી ગયો. શંકર? એ શંકર જ હતો. પરંતુ, એ આ કોલેજમાં છે? એની મને પણ જાણ નહોતી. ચલો, કોઈ ના એક મિત્ર ઓલરેડી મળી ગયો. હવે, દિવસ સારો વિતવાનો છે. હું શંકરની પાસે ગયો. "હેય, લેખક કેમ છો?" મેં કહ્યું. "અરે, યશ! તું અહીંયા? કેવી રીતે? રસ્તો નથી ભૂલી ગયો ને?" શંકર એ કહ્યું. "આજ છે મારી નવી કોલેજ. પણ તું અહીંયા? તું આ કોલેજમાં જ છે?" "બ્રો, હું વર્ષોથી આજ કોલેજમાં છું. તું ન્યુ આવ્યો છે. પરંતુ, આમ અચાનક કોલેજ કેમ બદલી નાખી? એ કોલેજ તોહ, આનાથી સો