LOST IN THE SKY - 11

  • 3.3k
  • 1.2k

આગળ ના ભાગ માં આપણે જોયું કે, "અનોખી મેં પહેલા પણ કહ્યું. મારી પાસે જીવવા સમય નથી. 3 મહિના પણ આ પૃથ્વી જોઈ શકું તો ઘણું છે. અત્યારે એને આ વાત કહીશ તો એ તૂટી જશે. એક વાર એને તોડી ચુકી છું ફરી નહિ. અને હવે કદાચ એ આગળ પણ વધી ચુક્યો છે એને પાછો નથી લાવવો હવે. એનાથી સારું તો કે એની નફરત સાથે એનાથી દૂર જતી રહું. મરતા પહેલા એટલું તો સુકૂન મળશે કે એ ખુશ છે." પ્રેયસી એ કહ્યું. આરવ પળે પળ તૂટી રહ્યો હતો. અને પ્રેયસી ના પ્રેમ માં ફરી વાર પડી રહ્યો હતો. હવે આગળ, PART-11 "હિમ્મત એ મદા તો