સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-53

(94)
  • 6.7k
  • 7
  • 3.1k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-53 મલ્લિકા શોખનાં અતિરેકમાં, ભોગ ભોગવવાની ઐયાસી કરવામાં હદ વટાવી રહી હતી. મોહીતનાં પાપાનું અવસાન થયું અને મોહીત ઇન્ડીયા ગયો. એ અહીં એકલી રહી કે એની આવી પ્રેગનન્ટ પરિસ્થિતિમાં ફલાઇટમાં જઇ નહીં શકે એને આરામની જરૂર છે. એ બાળકની કોઇ પરવા વિના અહીં આરામની જગ્યાએ ઐયાશી કરી રહી હતી. મલ્લિકાએ સંસ્કાર અને ઇજ્જત જાણે નેવે મૂકેલાં બસ એને ભોગજ ભોગવવાં હતાં... મોહીતની ગેરહાજરી એની ગેરહાજરીમાં યાદ આવેલી બધી અંગત વાતો એ વાગોળી રહી પછી નશો કર્યો... ફોન કર્યો પણ રીસ્પોન્સ ના આવ્યો ત્યારે ચરિત્રનાં છેદ ઉડાડી નાંખ્યાં કોઇ શરમ, લાજ, સંકોચ ના રહ્યો જે ટીવીમાં ઇગ્લીંશ મુવી