સમાંતર - ભાગ - ૨૨

(39)
  • 5.6k
  • 3
  • 2.3k

સમાંતર ભાગ - ૨૨આગળના ભાગમાં આપણે જોયું કે નૈનેશ અને ઝલકનો 'નો મેસેજ, નો કોલનો' આજે ત્રીજો દિવસ છે. રાજ પરોઢિયે આબુની સફરે નીકળી ગયો છે તો ઝલક એના અને નૈનેશની દોસ્તીના યાદગાર પળોની સફરે જેમાં એ નૈનેશને એના અધૂરા સપનાની અને અધૂરા પ્રેમ મલ્હારની વાત કરે છે અને એના માટે સાવ અજાણ્યા એવા નૈનેશને કેમ જીવનમાં સ્થાન આપ્યું એ પણ કહે છે. તો બીજી બાજુ નૈનેશ પણ વહેલો ઉઠીને એ જ પળો ફરી જીવતો હોય છે જ્યારે ઝલકે એને પોતાનો હમરાઝ બનાવ્યો હતો અને વાતના વહેણમાં એણે પણ ઝલકને એના અને નમ્રતાના જીવનમાં આવેલી સ્થગિતતા વિષે કહ્યું હતું અને