વાયરલ તસ્વીર (ભાગ ૫)

  • 3.1k
  • 1.2k

જો અનિ સાંભળ હું અને સલોની સાંજે આવીએ આપણે પછી તને ખબર છે ને ક્યાં જવાનું છે.અનિએ અજીબ એક્સપ્રેશન આપ્યા જેમ કે એને કઈ જ ખબર નહોતી.ચલ હવે તું ભૂલી ગઈ લાગે આપણે આજે કેફે જવાનું છે સાંજે તને ખબર નથી નક્કી કર્યું તું આપણે??સલોની પણ અજીબ નજરથી જોઈ રહી હતી કે આ રુદલો આજે કહેવા શુ માંગે છે આખરે !!ક્યાં જવાનું શુ જવાનું કશું સમજાય એમ નહોતું પણ હા વિશ્વાસ બન્નેને હતો કે રુદ્ર કઈ કરતો હશે તો ચોક્કસ એણે કઈક તો વિચાર્યું જ હશે.ઓ ફટાકી ચલ ઉભી થા આપણે મોડું થશે અને હા આજે મારુ જયુપીટર તારે