રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 21

(51)
  • 4.8k
  • 3
  • 1.3k

કેપ્ટ્ન એમના સાથીદારો સાથે રાજા માર્જીયશની મહેમાનગતિ માણવા માટે જુના નગરની મુલાકાતે.. "ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત" બધા માટે રહસ્ય.. _________________________________________ આ દિવાસીઓના રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન તૈયાર થયેલા નવા નગરને જોવા માટે આવ્યા છે. રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન જયારે નવા બનેલા રાજ્યાશનમાં આવે છે ત્યારે બંનેની નજર કેપ્ટ્ન ઉપર પડે છે. કેપ્ટ્નને જોઈને બંને જોઈને બન્ને ચોંકી ઉઠે છે કારણ કે કેપ્ટ્ન નો દેખાવ આબેહૂબ એમના દેવતા ક્લિન્ટન જેવો હોય છે.આ જોઈને રાજા માર્જીયશ વિચારે ચડી જાય છે અને તેઓ એમની પુત્રી ક્રેટીને આ વ્યક્તિ વિશે પૂછે છે. "ક્રેટી આ આપણા ક્લિન્ટન દેવ જેવો દેખાતો પુરુષ કોણ