હમેં તુમસે પ્યાર ઇતના - 3

(22)
  • 4.3k
  • 3
  • 1.9k

પ્રકરણ- ત્રીજું/૩જયારે રાજનએ વિશાળ એપલવુડ ટાઉનશીપના મેઈન ગેઇટ પાસે બાઈક સ્ટોપ કરી ત્યારે એકઝેટ સમય થયો હતો રાત્રિના ૯:૪૦નો . હજુ જવાહરલાલનો કોલ નહતો આવ્યો એટલે મેઘનાને ખાતરી થઇ ગઈ કે પપ્પા હજુ ઘરે આવ્યા નથી. બાઈક પરથી ઉતરીને મેઘના થોડીવાર રાજન સામે જોઈને હસતી રહી.‘શું જુએ છે જંગલી બિલાડી ? રાજનએ પૂછ્યું. ‘જંગલી બિલાડીનું દિલ આ ગોરા છછુંદર પર આવી ગયું છે, એટલે વિચારું છું કે તને મારા પંજામાંથી છોડાવશે કોણ ?’ રાજનના વાળ વીંખતા મેઘના બોલી.‘આઈ નો. બટ તારી હાલત એવી છે કે..તું મને ખાઈ પણ ન શકે અને રહી પણ ન શકે. એટલે હું બિન્દાસ છે, ડીયર.’ ‘અત્યારે તો પબ્લિક