ફોર્ટી ફાઇવ મિનિટ

(11)
  • 3.7k
  • 1.2k

"ફોનની સ્ક્રીન પર મેંસેજ આવ્યો,"વિલ બી ધેર ઈન ફૉરટી ફાઈવ મિનિટ."મારા શ્વાસ હજુ પણ ફુલાયેલા હતા.પસીના થી રેબઝેબ મારુ શરીર એક અંધારી કોટડીમાં બંધ હતુ.મે આમતેમ વલખાં માર્યા બારીમાંથી આવતા થોડાક સૂર્ય પ્રકાશ ને સહારે હું પાણી પી ને ત્યાં જ ખુણા માં સેહમાઈ ને બેસી ગઈ.ત્યાં જ મારી નજર મારા કપડાં ઉપર પડેલા લોહીના નિશાન જોઈને હું તેને લૂછવાના નાહક પ્રયાસ કરવા લાગી અને ડર ના માર્યા જાતે જ પોતાની સાથે સંવાદ કરવા લાગી. હમણાં તો મારા ખોળા માં રમતી હતી મારી સોનુ ..ક્યાં ગઇ????મારી આંખો માથી આંસુની ધારા વહેવા લાગી..ત્યાં જ એકદમ ભાન આવતા.." શું થઈ ગયું હુ અચાનક