જીવન સંગ્રામ 2 - 18

  • 2.2k
  • 1
  • 930

પ્રકરણ ૧૮ આગળ આપણે જોયું કે 19 મહિલા પોલીસ અને જીજ્ઞાદીદી બંધી બનીને જવા તૈયાર થાય છે.ટ્રાન્સમીટર જીજ્ઞાદીદીની પીઠ પર લગાડવા માટે રાજેશની હોસ્પિટલ જવાની તૈયારી થાય છે. હવે આગળ.... રાત્રે એક વાગ્યાની આસપાસ બંધી બનાવેલ છોકરીઓને છોડાવી એની જગ્યા પર ૧૯ મહિલા પોલીસને રાખી દેવામાં આવે છે. ત્યાં ચોકીદારી કરી રહેલા છ વ્યક્તિને પકડી એમના ફેઈશ સ્ક્રીન બનાવવાનું કામ રાજેશને સોંપી દેવામાં આવે છે. બધી છોકરીઓને તપોવનધામ લાવવામાં આવે છે. રાજેશની હોસ્પિટલમાં બધા ડોક્ટરની 24 કલાકની ડ્યુટી કરી દેવામાં આવી છે. બધા જ ડોક્ટરો પૂરા દિલથી સોંપવામાં આવેલી ફરજ પૂર્ણ કરવા અથાગ પ્રયત્નો કરે છે. ગુરવિન્દરજી અને પરમાનંદ