બદલાથી પ્રેમ સુધી - 16

(14)
  • 2.7k
  • 2
  • 1.4k

બદલાથી પ્રેમ સુધી ભાગ સોળઆપણે આગળ જોયું કે રોહિત ગાર્ડન માં તૈયાર થઈ ને સોનાક્ષી ની રાહ જોઈ રહ્યો હોય છે તે તેની રાહ જોતા જોતા ત્યાં મુકવામાં આવેલા બાંકડા પર બેસે છે.રોહિત મનમાં જ કહે છે"ખબર નહિ આ સોના ક્યારે આવશે , બર્થડે બોય ને પણ કોઈ આટલી રાહ જોવડાવે કાંઈ........ આજે તો સોના આવે ને એટલે તેને એટલા વાહિયાત જોક્સ સંભળાવુ કે એ બીજી વખત મને કયારેય રાહ ન જોવડાવે."રોહિત તેની સાથે મનમાં જ વાતો કરી રહ્યો હોય છેઅને પછી તે તેના ઈયર ફોન કાઢે છે અને સોન્ગ સાંભળે છે" चारो तरफ तन्हाई है एक उदासी छाई है