સ્નેહ સંબંધ - 2

  • 4.6k
  • 1.5k

'' સ્નેહ સંબંધ '' સોહમ બ્રહ્મભટ્ટ ભાગ – ૨ જેવી રીતે આપણે જોયું કે પતિના સમપર્ણથી આજે પત્નીનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું થઇ ગયું...અને એક સારું કલીનીક પણ ખોલી આપ્યું...સાથે પતિ એ પણ એક સારી ડીગ્રી મેળવી હતી....હવે આગળ જોઈએ.... કલીનીક નું ઉદઘાટન થયું સર્વો ગામના લોકો એ બંનેની ખુબજ પ્રસંશા કરી...લોકોમાં એક આશ્વાસન ની ભાવના જાગી કે ચાલો આપણા ગામ માં જ એક સારા હદય રોગના ડોક્ટર આવ્યા હવે શહેર જવાની માથાખુટ થી છુટકારો થયો..ઉદઘાટન બાદ માધવે જાહેરાત કરી કે કલીનીક આખો દિવસ ખુલ્લું રહેશે...અને સ્ટાફ માટે આપણે આપણા ગામના લોકોને જ રાખીશું