પ્રતિક્ષા - ૫૨

(20)
  • 3.9k
  • 2
  • 916

“હેલ્લો, ઉર્વા રેવા દીક્ષિત બોલું છું.” પોતાનો સ્વર મક્કમ કરતા ઉર્વા બોલી “અરે ઉર્વા કેમ છે, હું વિચારતો જ હતો તને ફોન કરવાનું આજે...” સામે છેડેથી અવાજ આવ્યો. “અચ્છા, બોલોને શું કામ પડ્યું મારું?” સહેજ અચંબામાં ઉર્વાએ પૂછ્યું. “પરમદિવસે અમદાવાદમાં જ લગ્ન કરું છું. તું હાજરી આપી શકીશ તો મને બહુ જ ખુશી થશે.” “ઓહ માય ગોડ! આ તો બહુ જ ખુશીની વાત છે. હું ખરેખર બહુ ખુશ છું તમારા માટે રઘુભાઈ... હું પૂરી કોશિશ કરીશ આવવાની.” ઉર્વા પોતે શોક હતી પણ પોતાના અવાજમાં જરાપણ અણસાર લાવ્યા વિના તે બોલી રહી. “થેંક્યું ઉર્વા... અરે તે કંઇક કામ માટે ફોન કર્યો