હિંમત મનુષ્ય નો સાચો મિત્ર. 4.

(15)
  • 4.9k
  • 2
  • 1.6k

ડર થી જીવવું એટલે દુઃખ થી જીવવું. ડર માણસ નાં આનંદ ને ખતમ કરી નાખે છે. ડર ચૂસી લે છે માણસ નો આનંદ. એટલે જો આનંદ ને પામવો હોય તો ડરવાનું છોડી દો અને એકદમ આનંદ થી જીવો.માણસ લગભગ પોતાનું ધાર્યું કરતા ડર તો હોય છે. જ્યારે કોઈ માણસ ભણતો હોય અને ભણવાનું પૂરું કરે ત્યારે લગભગ ને ત્યાં આ પરિસ્થિતિ હોય છે. છોકરો ભણી ને નીકળે ત્યારે તે કંઈક અલગ કરવા માંગતો હોય છે પણ ઘરના લોકો તેને કરવા નથી દેતા અને ઘેટાં બકરા ની ભીડ માં ધકેલી દે છે. એ વખતે છોકરાં એ જે કહેવુ હોય તે કહી