રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 5

(15)
  • 4.6k
  • 2k

ભાગ - 5ભાગ 4માં આપણે જાણ્યું કે, હોટેલમાં શ્યામે ,અજયનાં લોફર મિત્રોની ધોલાઈ તો કરી પરંતુ એનાં કારણે હોટેલમાં જે નુકશાન થયું, તેમજ આ બબાલથી હોટલમા હાજર કસ્ટમરની સામે હોટલની જે પ્રેસ્ટીજ ખરાબ થઈ એ કારણથી શ્યામ બીજા દિવસથી હોટલ પર જોબ જવાનું બંધ કરી દે છે.શ્યામે ફરી નોકરી છોડી તે જાણતાપંકજભાઈની સાથે-સાથે, વેદ અને રીયાને પણ દુઃખ થાય છે,પરંતુ, આ વખતે શ્યામનો વાંક ન હતો.થોડા સમય પછી..આવુજ કંઇક વેદ સાથે પણ થાય છે.થાય છે એવું કે, એક-દિવસ રોજના નિયમ પ્રમાણે વેદ, પોતાના બાઈક પર તેના પિતા ધીરજભાઈનું ટીફિન આપવા બેંક પર