સમજદાર દેવાંગ

  • 3.8k
  • 900

વીણા અને દેવાંગના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. બંનેનુ લગ્ન જીવન સુખી અને શાંતિમય રીતે પ્રસાર થઈ રહ્યુ હતુ.દેવાંગ રિપોર્ટર હતો. એને કારણે એને અનેક સેલિબ્રિટીઝ ને વાંરવાર ઇન્ટરવ્યૂ લેવા માટે મળવું પડતુ. વીણાને સંગીતનો ખૂબ જ શોખ. મેરેજ પહેલા વીણા ક્લાસિક મ્યુઝીક માટે ના અનેક કાર્યક્રમો આપતી. પરંતું મેરેજ પછી ઘરની બધી જવાબદારીને કારણે એણે બધુ છોડી દીધું હતુ.એક દિવસ દેવાંગે વીણાને કહયું. વીણા સાંભળ હવે તો ભૈરવી પણ 3 વર્ષની થઈ ગઈ છે તો હવે તુ ફરી મ્યુઝીક ચાલુ કરી દે.એનાથી તુ તને ગમતુ કરી શકશે.એક કામ કર તુ ઘરે જ બાળકોને ક્લાસિકલ સંગીત શીખવાડવાનુ શરૂ કરી