આત્માની અંતિમ ઇચ્છા - ૧૩

(56)
  • 4k
  • 2
  • 2k

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩કાવેરીને સમજાવવા માટે તેની માતાને કહેવા ગયેલા લોકેશને નિરાશા મળી. કાવેરીની મા દીનાબેન પણ સંતાનની પધરામણીને મોરાઇ માના આશીર્વાદ માની રહી હતી. સામાન્ય સંજોગોમાં આમ બન્યું હોત તો લોકેશને ચિંતા ન હતી. આ તો ડોક્ટરોએ ના પાડ્યા પછી લસિકાને કારણે કાવેરી મા બનવા જઇ રહી હતી તેનો ભય હતો. કાવેરીને ખબર નથી કે લસિકા બદલો લેવા કેવા કેવા કાવતરા કરી રહી છે. લસિકાએ કાવેરી સામે પોતાને તેની હિતેચ્છુ સાબિત કરી છે અને પાછળથી તેની દુશ્મન તરીકે કામ કરી રહી છે. દીનાબેનને મળીને નીકળ્યા પછી લોકેશના મનમાં સતત એવા વિચાર આવી રહ્યા હતા કે લસિકાના કોપમાંથી કાવેરીને તે