*પાર્ટ 1માં આપણે જોયુ કે...કિરણના ગંદા વર્તનને જોઈ....નીતા કઈ રીતે ડરી ગઈ છે અને તેનાથી બચતી ગભરાટ અનુભવે છે....આગળ.... લગ્ન પત્યું.હવે નીતા અને તેનો પરિવાર ધરે જવા નીકળવાના જ હતા.... નીતાના મનમાં હાશ થયો.... પણ ત્યા વાત કંઈક એમ થઈ કે રાત થઈ ગઈ હતી જેથી તેઓએ હજી એક દિવસ બિન્દું ફોઈના ત્યા જ રોકાવા પડ્યું હતું....નીતાને....આ વાતની જાણ થતા જ....તે ખુબ જ ગભરાઈ ગઈ કારણ કે કિરણ પણ ત્યા જ હતો.....રાતે તો નીતા ગભરાતી-ગભરાતી તેની મમ્મી સાથે જ સુઈ ગઈ.... સવાર થઈ કે બધા જ પોત-પોતાના કામોમાં વડગી ગયા... પણ