લાગણી - 5

  • 3.9k
  • 1.4k

અચાનક એમનો ફોન કેમ નથી ઉપાડતી? અનાયા કિયાન ને ચોડો દે છે એમની માતા ના કહેવા પર એમને વારમ વાર એમનાં અને એમની માતા ની વાત યાદ આવે છે. બધુ છોડી ને કઈ ચાલી જાય છે અને ૩ વર્ષ પછી એ આવે છે એમની માતા ના બેસણાં માં અને એ મોળ માં એમ ને જોઇ નેકિયાન એમને પાછળ જાય છે અને ફ્લેશ બેક યાદ કરે છે.૩ વર્ષ માં ગણું બધું બદલાઈ ગઈ હતું બસ લાગણી ઓ હઝું સુધી એમ જ હથી હર્દય માં . શું ?બ્લોક કર વાથી સંબંધ તુટી જાય છે પણ હર્દય માં લાગણી અને પ્રેમ એ બ્લોક કરી શકયે