AFFECTION - 51 - Last Part

(33)
  • 5.3k
  • 1.7k

હું સનમના માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યો કે,"ના એવું નહિ થાય...સનમ....પચીસ હજાર કરોડ એટલે....આપણા છોકરાઓના છોકરાઓ પણ રાજાશાહીમાં જીવશે...તું એક રાણી ની જિંદગી જીવીશ...હું તને આપણા ટાપુ પર લઈ જઈશ...બધું આપણું હશે...કોઈ આપણેને નહી હેરાન કરે...આપણી અલગ જ દુનિયા હશે...બસ હવે એક આ છેલ્લુ કામ કરી નાખું..ભરોસો કર મારો...હું તને કશું જ નહીં થવા દઉં.." સનમ : આજ સુધી તે જે કંઈ પણ કર્યું મેં તને બધામાં એકપણ સવાલ પૂછ્યા વગર સાથ આપ્યો છે કે નહીં કાર્તિક... સનમ થોડી દૂર ખસી મારાથી અને બોલી... હું એની નજીક ગયો... me : હા.અને તું હજુ પણ સાથ આપીશ મને એવો મને વિશ્વાસ