કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - ૪

  • 2.7k
  • 828

મારા પપ્પા અને વિમલભાઈ શક્તિ બા ની જાણ બહાર એક હોટલમાં મળ્યાં ત્યારે મને છઠ્ઠો મહિનો જતો હતો... એ લોકો મળ્યાં ત્યારે પપ્પાએ એને ઘણું સમજાવ્યાં... પરંતુ વિમલ એ પપ્પાને જણાવ્યું કે એણે બીજા લગ્ન કરી લીધાં છે એની બીજી પત્ની સુમિતા શકિતબા ની પસંદ છે..હવે રમીલા સાથે એને કોઈ સબંધ નથી.. પરંતુ એ પોતાની જવાબદારી નિભાવશે એ દર મહિને રમીલા અને એની આવનારી સંતાન માટે શકિતબા ની જાણ બહાર અમુક રૂપિયા મોકલશે. મારા પિતાએ એની એ વાતનો અસ્વીકાર કર્યો અને પાછા આવી ગયાં અને મને સમજાવી.. "જે પુરુષ તારા ઘર છોડીને ગયા નાં બે જ દિવસમાં માતાના કહેવાથી બીજા