કરુક્ષેત્રના મેદાનમાં

  • 3.7k
  • 1.1k

કુરુક્ષેત્ર નું રણમેદાન મહાવીનાશક યોદ્ધાઓનું ભરચક ભરાયેલ છે...ત્યારે અર્જુન કહે છે હે કેશવ તમે મારો રથ બન્ને સેનાની મધ્યમાં લઈ જાવ હું મારા શત્રુનું નિરીક્ષણ કરી લવ....ત્યારે અર્જુન સામે પક્ષ જોતા જ પોતાના શરીરમાં ધુજારી ઉપડી જાય છે..હાથમાંથી ગાંડીવ પડી જાય છે અને પોતે રથના ટેકે બેસી જાય છે ...હે કેશવ આ યુદ્ધ રસિકોમાં મને મારા ભાઈ,કાકા,બનધું, પિતાસમાન ભીષ્મ,ગુરુ વગેરે મારા વડીલ જ દેખાય છે... મારે મારા પોતાના લોકો સાથે જ યુદ્ધ કરવું...પડશે....જો મારે આ કીર્તિ અને રાજમહેલ માટે આ સંહાર મારે નથી કરવો...ત્યારે યશોદા નંદન કૃષ્ણ બોલ્યા હતા...હે અર્જુન તારા જેવા વિરને આવી વાણી શોભા નથી દેતી...અને યુદ્ધ તો એક