તે છોકરી કોણ હતી?

  • 2.5k
  • 1
  • 790

હું રોજ રોજ લખું છું તને, તુ ક્યારેક તો વાચ મને.!! રોજ રોજ સપના જોવુ છુ તારા, તું ક્યારેક તો હકીકતમાં મળ મને.!! ખુલ્લી કિતાબ ની જેમ ફરું છું હું, તું ક્યારેક તો જાણવાનો પ્રયાસ કર મને.!! મારુ લખવાનું ચાલુ હતું અને એક હાથમાં ચાનો કપ. હું તો તેને યાદ કરી રહ્યો હતો તે જ અચાનક સામે દરવાજો ખોલીને કાફેમાં પ્રવેશતા જોઈને મને આશ્ચર્ય થયું. आज शामे वही फिर से आई, यारो देखो खुदा की खुदाई। आज मेरे दर पर वह खुद चलकर आए , क्या यह सच है या हैं एक फसाना। 'Hii રોહન, મને ઓળખી કે નહીં.