નાની જીંદગી ની કહાની - 2

  • 5.5k
  • 1.9k

મેં કહ્યુ કેમ શું થયું !એ-બોલી યાર મારા birthday ના થોડા દિવસો વિતી તે આપણી Exam છે, અને મને Stat અને Account વિષય મા કઈ જ નહી આવડતું થોડું થોડું આવડે છે. હું-મે બોલીયો બસ અટલી વાત લઈને તું ટેન્શન લેઇ છે, મે પછી એને હિંમત આપી કે તું નકારાત્મક ના વિચાર અને મનમાં એમ જ રાખ કે હું કરીને બતાવીશ અને હા તને જે પણ સમજ ના પડે ને એ મુદ્દો મને કે હું તારી પુરેપુરી help કરીશ Anny times હું ત્યાર હોઈશ તને એ મુદ્દો સમજવાવ અને શીખવા માટે Ok ..... એ- તેને મને Thank you so much યાર