પગરવ - 33

(95)
  • 5.2k
  • 6
  • 2.7k

પગરવ પ્રકરણ – ૩૩ સુહાની : " અંકલ આ અવાજ ધ્યાનથી સાંભળજો...કોનો છે ..." અવાજ આવ્યો, " પરમ તું મારી પંક્તિની પાછળ શું કામ પડ્યો છે ?? એ મારી પત્ની છે...અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ..." પરમ : " મને એનાંથી કોઈ ફેર નથી પડતો...મને તો પંક્તિ ગમી ગઈ છે એટલે વાત પૂરી... હું મને ગમતી વસ્તુ કોઈ પણ રીતે મેળવીને રહું છું..." ફરીથી સામેવાળી વ્યક્તિનો અવાજ આવ્યો, " પ્લીઝ...તારે મને જે કરવું હોય તે પંક્તિને કંઈ પણ કરીશ નહીં...એ અત્યારે પ્રેગનેન્ટ છે... અમારાં બાળકની માતા બનવાની છે..." જે.કે.પંડ્યા : " આ તો સમીરનો અવાજ છે મારાં દીકરાનો..." એમનાં પત્ની