ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 6

  • 5.1k
  • 1.7k

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? હું જ્યારે મારા વતન જાઉં તો રોજ રાતે 2 વાગ્યા સુધી ખૂબ ઊંચા અવાજે લાઉડસ્પીકરમાં ભજન વાગતા હોય છે, ત્રાસ થઈ જાય! ઊંઘવું કેમ એ પ્રશ્ન થઈ પડે છે. વહેલી સવારે આરતી લાઉડસ્પીકરમાં ! એ બધું પતે એટલે મસ્જિદમાંથી ચાલુ થાય. મને લાગે છે આખા ઇન્ડિયામાં આ હાલત હશે! ધર્મ પાલનમાં વિવિધતા તો રહેવાની જ . એના પણ કારણો છે. પણ બીજાએ લીલું કે પીળું ટિ-શર્ટ કેમ પહેર્યું તે વાંધો લેવો અજ્ઞાન, મુર્ખતા અને કટ્ટરવાદ છે. ભજન