“બાની”- એક શૂટર - 26

(31)
  • 3.4k
  • 3
  • 1.6k

“બાની”- એક શૂટર ભાગ : ૨૬પોતાના બેડરૂમમાં શિફ્ટ થયા બાદ બધા જ ઘરનાં લોકોને બાનીએ બહાર મોકલ્યા. એમ કહીને કે 'મને થોડી શાંતિ જોઈએ છે પ્લીઝ બહારથી બંધ કરીને જજો.' બાનીનો જમણો પગ ફેકચર થયો હતો. હાથમાં થોડું વાગ્યું હતું. બાકી બધું સહીસલામત હતું. એ થોડીવાર બેડ પર લાંબી થઈ પણ એનો જીવ ઊકળી રહ્યો હતો. એ બેઠી થઈ અને લગંડી કુદતી હોય તેવી રીતે કબાટ સુધી પહોંચી. એણે કબાટમાં ડોકિયું કર્યું બધો જ સામાન જેવો છે એવો જ હતો. એણે તરત જ પડેલી પર્સને જોઈ. એકઝાટકે ઝીપ ખોલી. 'હતું..!!ઈન્વીટેશન કાર્ડ...!!' એણે હાશકારો અનુભવ્યો. એ લંગડી કુદતી બેડ પર આવીને બેઠી. ઘણી