બદલાથી પ્રેમ સુધી - 15

(14)
  • 2.5k
  • 3
  • 1.4k

બદલાથી પ્રેમ સુધી ભાગ પંદર આપણે આગળ જોયું કે પ્રીત તેના ભાઈ વિશે વિચારી રહી છે અને તે તેના ભૂતકાળમાં ખોવાઈ જાય છે .હાલ પ્રીત તેના રૂમમાં સોફા પર બેઠી છે તેના હાથ માં કૉફીનો મગ છે. તેને રેડ ક્રોપ ટોપ અને નેવી બ્લુ લેધરનું જીન્સ પહેર્યું છે .કોફી પીતા પીતા જ પ્રીત જેવી તેના ભૂતકાળ વિશે વિચારે છે તે મનમાં જ કહે છે."હું મારી જિંદગી નો એ દિવસ કયારેય નહિ ભૂલી શકું જ્યારે ઘરમાં એ ખરાબ માણસો ત્યારે તો મને એમ પણ ક્યાં ખબર હતી કે તેઓને આતંકવાદી કહેવાય તેઓ અચાનક જ તેમનો જીવ બચાવવા ઘરમાં ઘુસી આવેલા