પ્રેમ વિયોગ - 1

(14)
  • 6.1k
  • 2.6k

( હેલ્લો.. આશા છે તમને મારી વાર્તાઓ ગમી હસે...એક નવી વાર્તા લખી રહ્યો છું... આ પણ એક પ્રેમ કથા છે.. પણ થોડી અલગ છે... હકીકત થી પ્રેરિત છે .. કારણ આ મારા મિત્ર ના જીવન કથા છે... આશા છે તમને આ વાર્તા પસંદ આવશે... આભાર ) વાત છે ૨૦૦૮ ની... ધોરણ ૮ નો વર્ગ ... ને હુ ક્લાસ માં નવો નવો દાખલ થયો હતો.... અમે વડોદરા માં રેહતા હતાં.... મારા પપ્પા ની કોર્પોરેશન માં નોકરી હતી.... બદલી થતાં અમે અમદાવાદ આવી ગયા... સ્કૂલ બદલાઈ... ને મે અડધું વરસ પછી સ્કૂલ માં એડમીશન લીધું હતું......હજી પહેલો દિવસ હતો... બધા નવા ચેહરા