ગોલ્ડન જ્યુબિલી

  • 4.3k
  • 1.1k

golden jubileeન્યૂઝ ઓફ ગાંધીનગરવિભાગ :- ગદ્યશીર્ષક :- ગોલ્ડન જ્યુબિલી નોંધ ::- આ રચનાને ન્યુઝ ઓફ ગાંધીનગર ગ્રુપમાં પ્રથમ ક્રમાંકે વિજેતા ઘોષિત કરવામાં આવેલી છે. "હેનિશ તું રાત્રે દસ વાગ્યા પહેલા પાછો આવતો રહીશ ને?" - તેના ખાસ મિત્ર મિલને પૂછ્યું એને જવાબ આપતા કહ્યું; "તને ખબર છે ને મિલન, આજનો દિવસ,આજની તારીખ મારા માટે કેટલા મહત્વપૂર્ણ છે?" મિલન ને કહ્યું; "એ તો બરોબર છે, પરંતુ અહીંના નિયમ કેટલા કડક છે તું પણ જાણે છે અને નિયમ-નિયમ હોય છે. અહીંથી 10:00 વાગ્યા પછી કોઈને પણ બહાર જવાની સખત મનાઈ છે." હેનિશે વાતને મજાકમાં ઉડાવતા કહ્યું; "હા ભાઈ હું જાણું છું,