છેલ્લી ઈચ્છા

  • 3.7k
  • 906

આજે ફરીથી એની યાદ આવી પણ આ વખતે એની યાદ મારી આંખોમાં આંસુ ના લાવી કે ના મનમાં ઉદાસી અનુભવાઈ. બસ એક અલગ જ શાંતિ હતી મારા મનમાં જાણે હવે બધું મૂકી દેવું છે. બહું થયો આ દેહનો સાથ હવે આ આત્માના સથવારે એની પાસે જવું છે. પણ એની પાસે જવું કેવી રીતે એ તો મારાથી ખૂબ જ દૂર છે. મે સામેથી એણે મારાથી દૂર કરી છે અને હું એ પણ જાણું છું કે એ મને ક્યારેય માફ નહિ કરે. માફી માંગુ તો પણ ક્યાં મોઢે માફી માંગવી મારે, કદાચ એ હક પણ હું ગુમાવી ચૂક્યો છું.છતાં પણ હૃદયના એક