બ્લડી..પોલિટિક્સ..

  • 2.3k
  • 646

બલડી..પોલિટિક્સ.. આ વાર્તા કસલ્પનિક છે મારે કોઈ રાજકારણ સાથે લેવાદેવા નથી ના તો મારે કોઈ પાર્ટી સાથે વ્હાલા દવાલા છે.. આ આખી સ્ટોરી મારા મગજની એક ઉપજ છે.. જેને વાસ્તવિક જીવન સાથે કોઈ નિસબત નથી..કદાચ કોઈ સાથે ભળતી સ્ટોરી એ સંજોગ માત્ર હોઈ શકે.. કોઈની લાગણીને દુભાવવાનો મારો કોઈ આશય નથી.. એ બદલ અત્યારથી જ ક્ષમા માંગુ છું.. જેની.નોંધ લેવી..✍️?? તો એક સાયન્સ ફિક્શન સાથે સહસ્ય રોમાંચ ભરી કથા..અત્રે રજૂ કરું છું.. ★◆◆◆◆●●●●●●●●●●●●◆◆◆◆◆◆◆◆◆◆★ આજે છાપામાં મોટો.લેખ ને ન્યુઝ માં પણ "અલોના" નામની વાયરસ ની બીમારી વિશે જ્યાંને ત્યાં આવ્યું હતું પ્રેસ ,પોલિટિક્સ ,સમાજમાં બધે જ આજ ટોપિક બહુચર્ચિત હતું. કોઈ