CHARACTERLESS - 2

(47)
  • 7.1k
  • 2
  • 2.8k

CHARACTERLESS - 2 ગતાંકથી ચાલુ..... પ્રથમ ભાગમાં તમે જોયું કે ક્લાસની અંદર એક વ્યક્તિ નો પ્રવેશ થાય છે. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સરલ હતી. નિખિલ તો સરલ સામે જ જોઈ રહ્યો અને એવામાં જ કાવ્યાએ હળવા ગુસ્સાથી એની સામે જોયું અને ટપલી મારીને કહ્યું ક્યાં જુએ છે તું ? નિખિલે કહ્યું કંઈ નઈ રે ! આ તો એમ જ. સરલ મારી પાસે આવી અને મારો ચોપડો આપ્યો અને કહ્યું થૅન્ક્સ યુ આકાશ ! મેં કહ્યું મેંશન