વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 9

  • 3.2k
  • 1.3k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|9|“એ જાણે મારી સાથે ફ્રેન્ડશીપ કરવા જ આવી છે. પછી ભલે મને ખબર હોય કે ન હોય. કદાચ આવી જ કાઇ જીદ્દ છે એની.” ઠંડો પવન મારી આંખમા અથડાયો ત્યારે હુ અચાનક જ જાગ્યો હોય એમ વીચાર આવ્યો.“એ ચલને નહીતર નેપાળી કાકાને બોલાવુ....” મને ધક્કો મારીને આગળ ચાલવા કહ્યુ. આ બધુ સમજવુ મારા માટે દર એક સેકન્ડ પર અઘરુ બનતુ જાય છે. આગળ ચાલતા હુ દરવાજા પાસે પહોંચ્યો.એ મારી પાછળ મને ખીજાઇને આવે છે. મને થાય છે કે આટલીવાર તો મે ક્યારેય રીયાની વાત પણ નથી સાંભળી. અત્યારે કેમ કાંઇ બોલી નથી શકતો.દરવાજા પાસે હુ ઉભો