દિલ કા રિશ્તા A LOVE STORY - 38

(35)
  • 5.9k
  • 1
  • 2.1k

ભાગ - 38 ( રોહન તેજલ ના સપના જોતો એના ઓનલાઈન આવવાની આતુરતા થી રાહ જોવે છે અને એની આતુરતા નો અંત આવે અને તેજલ નો વિડીઓ કૉલ આવે છે હવે જોઈએ આગળ ) તેજલ નો વિડીઓકોલ આવે છે અને રોહન પોતાના વાળ સરખા કરે છે અને બાલ્કની માં રહેલ હિંડોળા પર બેસી અને એ ફોન રિસીવ કરવા જાય ત્યાં હડબડાહટ માં ફોન એના થી ક્ટ થઈ જાય છે ફરી ફોન લગાડે છે રિંગ જઇ રહી છે અને રોહન ના દિલ ના ધબકારા પણ વધી