જીવનયાત્રા - 4

  • 3.2k
  • 1k

પ્રકરણ - 4 વીરેન પોતાનું રિઝલ્ટ જોવા માટે મોબાઈલમાં યુનિવર્સિટીની સાઈટ ખોલી પોતાનો સીટ નંબર નાખે છે. પછી સર્ચ કરે છે પરંતુ એરર બતાવી દે છે. જે આપણે પ્રકરણ - 3 માં છેલ્લે જોઈ ગયા. હવે આગળ શું થાય છે તે જોઈએ. વિરેનને રિઝલ્ટ જોવાનું ટેન્સન ઑર વધી જાય છે. તે એક ક્લાસમેટ ફ્રેન્ડને ફોન કરે છે અને પોતાનું રિઝલ્ટ જોવા માટે કહે છે. તેને પોતાનો સીટ નંબર આપે છે. થોડી વાર પછી પેલા મિત્રનો વોસ્ટ્સએપ પર મેસેજ આવે છે. જેમાં વીરેનની માર્કશીટનો સ્ક્રીનશોટ આવ્યો હોય છે. વીરેન તેને ડાઉનલોડ