લવ બ્લડ - પ્રકરણ-41

(79)
  • 5.4k
  • 5
  • 2.2k

લવ બ્લડપ્રકરણ-41 બાબા ડમરુનાથ બધાને આખી ગ્લાસ કેબીનવાળી લીફ્ટમાં આશ્રમ, જડીબુટ્ટી, પ્રોસેસીંગ બધું બતાવતા આગળ વધી રહેલો સર્પ, નાગ, વીંછી બધાનો આટલો મોટો સંગ્રહ ? એને પાળી સાચવવાની આધુનીક વ્યવસ્થા ? શા ના માટે આ શું કરી રહ્યો છે બધાંને સંગ્રહ કરીને ? આ કઇ જાતની વિકૃત દશામાં છે આ માણસ ? આ વિકૃત છે કે કોઇ મોટો વૈજ્ઞાનિક હોય એવી માનસિકતામાં છે ? લીફ્ટ આગળ વધી અને જોયું તો મોટો આશ્રમમાં બીજો પ્રાર્થના હોલ હતો એમાં ભગવા વેશમાં 200-300 સાધુ સાધ્વીઓ ઓમકાર કરી રહેલાં અને ત્યાં એકદમ શાંતિ અને શિસ્ત સાથે આધ્યાત્મિક સંચાર થઇ રહેલો આ બધાને કંઇ ખબર