સફર-એક અનોખા પ્રેમની... - 6

  • 4.7k
  • 2.5k

ભાગ:6 ૐ( આગળના ભાગમાં જોયું કે નીયા અનન્યાને તેનાં બંગલો પર મળે છે, નીયાને ખબર પડે છે કે પેલા ગુંડો બનીને ધમકી દેનાર બીજુ કોઈ નહીં પરન્તુ અનન્યા જ હતી,અને આ વાત ની વિરાજને પણ ખબર પડી ગઇ હતી આથી નીયા તે બન્નેને ગુસ્સામાં મારવા દોડે છે અને અંતે નીયા તે બન્નેને માફ કરી દે છે. પછી અનન્યા પોતાના બન્ને સરપ્રાઇઝ બતાવે છે અને બધાં ડિનર કરે છે, અનન્યા નીયાને વિરાજ પ્રત્યેના નીયાનાં પ્રેમ વિશે વાત કરે છે, પરન્તુ નીયા તે વાતને ટાળે છે, પણ અનન્યા હાર ન માનતા પ્રિયાભાભીની મદદ માંગે છે, હવે આગળ..)પછી ત્યારેજ પ્રિયાભાભી નીયાનાં રૂમમાં ગયા