લવ ની ભવાઈ - 18

  • 3.4k
  • 1
  • 1.1k

ભાવેશ અને દેવ બંને વાત કરતા હોય છે તે સર જોઈ જાય છે એટલે તે બંને ને ઉભા કરે છે અને પૂછે છે કેમ બંને વાત કરો છો અને કેમ હસો છો ? દેવ : સર કાઈ જ નહીં એમ જ બસની વાત કરતા હતા .સર : અમને પણ કહો અમે પણ બધ હસિએ ? દેવ : ના સર એવું કંઈ જ નથી. સર : ભાવેશ શુ વાત કરતા હતા તમે આજે આવ્યા ત્યારથી તમે બંને સાથે છો ? ભાવેશ : ના સર એવું કંઈ જ નથી. ભાવેશ અને દેવની તો બોલતી જ બંધ થઈ