પ્રતિક્ષા - ૫૧

(31)
  • 4k
  • 3
  • 966

મનસ્વીના સમાચાર સાંભળી ત્યાં ઉપસ્થિત દરેક લોકોના ચેહરા પર રોનક છવાઈ ગઈ હતી. બધા વારાફરતી અંદર રૂમમાંજઈ મનસ્વીને મળી રહ્યા હતા બસ એક ઉર્વા સાવ શાંત મૂંઝાયેલી અને ગભરાયેલી એક ખૂણામાં બેઠી હતી. મનસ્વીનું પૂરું ફેમિલી આ સમાચારથી એટલું બધું ખુશ હતું કે તે કોઈનું ધ્યાન ઉર્વા તરફ હજુ સુધી ગયું જ નહોતું. વિચારોના દરિયામાંથી તે બહાર આવવાની જેમ જેમ કોશિશ કરી રહી હતી તેમ ને તેમ તે વધુ ને વધુ ઊંડાણમાં જઈ રહી હતી. ત્યાંજ તેનો ફોન રણક્યો અને તે નામ વાંચી બધાથી દુર દોડી ગઈ. “હેલ્લો...” ઉર્વાથી હજુ સુધી સરખીરીતે બોલાતું નહોતું. તે હજુ આઘાતમાં જ હતી. “ઓ