લોસ્ટેડ - 22

(43)
  • 4.7k
  • 2
  • 2.2k

"મે વાત કરી લીધી છે વકીલ જોડે, કાલ સવારે તારી બેલ થઈ જશે.""મને ખબર છે કે તું મને અહીંથી લઈ જઈશ, તું જા ઘરે નઈ તો આરાધના માસી રડી રડીને આખા ગામમાં પુર લાવશે." આધ્વીકા હસવા લાગી. જીજ્ઞાસા એ તેને આલિંગન આપ્યું અને ત્યાંથી ઘરે જવા નીકળી. જીજ્ઞાસા પોતાના જ વિચારો માં પાર્કિંગ તરફ આગળ વધી રહી હતી.