બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 8

  • 3k
  • 2
  • 1.3k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (8) હું પથારીમાં પડ્યો-પડ્યો મેઘના વિષે વિચાર કરી રહ્યો હતો. બારી ખુલ્લી હતી. બહારથી ઠંડી હવા અંદર કમરામાં આવી ચારેય તરફ પ્રસરી જતી. ઘડિયાળની ટિકટોક...ટિકટોક. એવી અવાજ મારા કાનો સુંધી પહોંચી રહી હતી. દિવાલ પર કરોળિયાંનો જાણ બનાવેલો હતો. ત્યાં તેના જાણ પર એ શિકાર આવવાની રાહ જોઈ બેઠો હતો. ત્યાં અલમારી પાછળથી એક ઉંદરડી પસાર થઈ ગઈ. હું આ બધું નીહાળી રહ્યો હતો. ત્યારે જ મેઘનાના પિતા (રાજેશ) એ મને ડિનર માટેનો સંદેશો મોકલાવ્યો. હું ફ્રેશ થઈ અને તરત નીચે ગયો. તેઓ, ટેબલ પર મારી રાહ જોઈ રહ્યા હતા. મેઘનાના મમ્મી મારાથી થોડા ગુસ્સે