પગરવ - 31

(102)
  • 5.5k
  • 7
  • 2.9k

પગરવ પ્રકરણ – ૩૧ સુહાનીએ પ્રેઝન્ટેશન શરૂં કર્યું. એની બોલવાની જે સ્ટાઈલ અને સ્પીચ જોઈને બધાં જ દંગ જ બની જ રહી ગયાં. જરાં પણ ગભરાહટ નહીં...જાણે એને તો આ બધાંની વચ્ચે સ્પીચવા આપવાની રોજની આદત ન હોય...!! પરમ પોતે આટલાં સમયથી પ્રેઝન્ટેશન આપતો હોવા છતાં ક્યારેક એ પોતે પણ મુંઝાઈ જાય છે...એણે આખું પ્રેઝન્ટેશન પૂરું કર્યું ત્યાં સુધી કોઈ કંઈ પણ બોલ્યું નહીં...વળી આટલો પણ અવાજ નહીં...!! સુહાની બોલીને બે મિનિટ ઉભી રહી કોઈએ કંઈ કહ્યું નહીં...એને ગભરામણ થઈ કે કંઈ બફાઈ નથી ગયું કેમ કોઈ કંઈ કહેતું નથી કે બોલતું નથી... ત્યાં જ વિનોદસર પોતાની ચેર પરથી ઉભાં