પ્રેમ નો યુ ટર્ન

(21)
  • 3.6k
  • 2
  • 1.2k

પ્રેમ એટલે પલક અને કીર્તનનો. તો ચાલો જોઈએ બંનેના પ્રેમ ની એવી સ્ટોરી કે કદાચ જો નસીબ સાથે હોય તો ગમે તેવી પરિસ્થિતિ ઉદભવે આખરે પ્રેમને તો પામી શકાય છે. પ્રેમ તો બસ સમર્પણ માંગે નહિ કે સ્વાર્થ. આ સ્ટોરી તમને વિચારવા મજબૂર કરી દેશે આખરે પ્રેમ એટલે બે દિલનું મિલન કે એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી.કીર્તનના મકાનના ગેટ પાસે એક સ્કુટી આવીને હોર્ન વગાડવા લાગી. બે મિનિટ રાહ જો.. હું આવ્યો પલક કહી કીર્તન ફટાફટ દોડ્યો ને મમ્મી ને કહ્યું હું કામનાથ સરોવર જાવ છું. મહાદેવના મંદિરે દર્શન કરવા. ભલે બેટા કહી માં એ કીર્તન ને જવાની હા પાડી.ગેટ બહાર આવતા