જંતર મંતર - 5

(68)
  • 6.3k
  • 3
  • 4k

જેની તેના માતાપિતા હેરી અને ફેરી સાથે જીયા ની બર્થડે પાર્ટી માં જવા માટે નીકળી ગઈ હતી. જેની બર્થડે પાર્ટી માં પોહચી પછી સીધી જ જીયા પાસે જાય છે. જેની જીયા તરફ જઈ રહી હોય છે. જેની ની સામે ત્યાં આવેલા બધા મહેમાનો બસ જેની સામે ખૂબ જ વ્હાલ થી જોઈ રહ્યા હતા! કેમકે જેની હતી જ એટલી સુંદર ! કે જે જેની સામે જોવે તેને જટ થી જ જેની સાથે લગાવ થઈ જતો.જેની એટલે એક એવી સુંદર છોકરી, કે જેને જોતા જ તરત જ એના થી પ્રેમ થઈ જાય.એનું ગોળ મટોળ મોઢું ને અણિયાળી આંખ