પ્રેમની ભીનાશ (ભાગ -3)

  • 3.9k
  • 1.5k

પ્રેમની ભીનાશનાં બીજા ભાગમાં આપણે જોયું કે સ્વરા હજી સુધી કુંજને બરાબર ઓળખતી પણ નથી. અચાનક એક દિવસ કુંજનું સ્વપ્ન જોવે છે અને સ્વરાને કુંજ સાથે વાત કર્યા વિના ચેન પડતું નથી. એટલે છેલ્લે સ્વરા કુંજનો બ્લોક કરેલ નંબર અનબ્લોક કરી કુંજ સાથે વાત કરી તેના વિશે પૂછે છે. હવે આગળ..... ******* કુંજ : એકસીડેન્ટ થવાનું હતું પણ બચી ગયો. પણ તને ખરેખર એ સ્વપ્ન આવેલ? સ્વરા : હા. કેમ આવ્યું એ મને નથી ખબર. પણ તું ઠીક છે એટલું જ ઘણું છે. કુંજ : ઓકે મેડમ. પણ હવે તમે મને બ્લોક તો નહી કરો ને? સ્વરા : મને હેરાન