મંજીત - 15

  • 2.7k
  • 3
  • 838

મંજીત પાર્ટ : 15"સારા મજાક નહિ. તૈરના જાનતી હો ના...!!" મંજીતે ગુસ્સાથી કહ્યું."તૈરના નહિ ભી આતા તો ક્યાં હુવા. તુમ તો થે હી બચાને કે લીયે." સારાએ મંજીત ભણી જોતાં કહ્યું. એ પૂરી રીતે પલળી ગઈ હતી."સબ બાત બાદ મેં. અબ ઉઠો." મંજીતે સારા સામે હાથ ધરતાં કહ્યું."ના. તું એક મહિના સુધી એક પણ કોલ ન કર્યો. મને જાણવું છે કેમ?" સારાએ ગુસ્સાથી કહ્યું."હું તને બધું કહું. પહેલા આ જગ્યેથી નીકળીએ. નહિ તો તું ફરી લપસી પડશે." મંજીતે એને ફરી હાથ આપતાં કહ્યું."લપસી જવા દે." સારાએ જીદ કરતાં કહ્યું."ક્યાં મજાક હૈ અબ. તું આ ઈલાકાથી પરિચીત નથી. એટલે જ તળાવમાં જઈને